Header Ads Widget

ચીખલી (દેગામ) : ચીખલી તાલુકાના દેગામ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરાયું

   ચીખલી (દેગામ) : ચીખલી તાલુકાના દેગામ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરાયું

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે #સ્વામી_વિવેકાનંદ_યુવા_બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ચીખલી તાલુકાના દેગામ ખાતે માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે વૃક્ષારોપણ કર્યુ હતું.

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને...

Posted by Naresh Patel on Sunday, July 7, 2024

Post a Comment

0 Comments