Header Ads Widget

નૈત્રી પરમાર અને દેવ્યાંશી પટેલને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ બદલ રાજ્ય કક્ષાના પ્રમાણપત્રથી સન્માનિત.

                   

નૈત્રી પરમાર અને દેવ્યાંશી પટેલને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ બદલ રાજ્ય કક્ષાના પ્રમાણપત્રથી સન્માનિત.

  ગણદેવી તાલુકાની સરીસ્ટેશન કન્યા શાળા નંબર 1 અમલસાડના ૧૧  બાળકોએ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં શાળાને ગૌરવ અપાવેલ છે. જેમાંથી આજરોજ નૈત્રી જિતેન્દ્રભાઇ પરમાર અને દેવ્યાશી દલસુખભાઈ પટેલને ગીતા મલ્ટી પર્પસ હોલ,ખારેલ ખાતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સમારંભમાં રાજ્યકક્ષાના પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું અને શુભેચ્છા પાઠવવામાં આવી. 

      શાળાના આચાર્યશ્રી અજુવેન્દ્ર એસ પટેલને શિક્ષક દિન નિમિત્તે National Builder's Award દ્વારા ગણદેવી તાલુકાના પાંચ મુખ્ય શિક્ષકો સાથે રોટરી ક્લબ ગણદેવી દ્વારા પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.


આચાર્યશ્રી અજુવેન્દ્ર એસ.પટેલ રોટરી ક્લબ ગણદેવી પરિવારનો આભાર વ્યક્ત કરે છે.




Post a Comment

0 Comments