Header Ads Widget

ખેરગામ રોહિત સમાજ દ્વારા રાનકુવા Jemson ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

  


 ખેરગામ |ખેરગામ રોહિત સમાજ દ્વારા રાનકુવા Jemson કિકેટ  ગ્રાઉન્ડની ઉપર કિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું એમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ અને માજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રશાન્તભાઈ પટેલ દ્વારા ઓપનિંગ કરાયું હતું 



Post a Comment

0 Comments