તા. 1/2/2023 ના રોજ મિશન ફળિયા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. બાળકો ભૌગોલિક વિસ્તારથી પરિચિત થાય એ માટે તિથલ દરિયા કિનારો તથા રાજચંદ્ર આશ્રમ (મોહન ગઢ ડુંગર) અને બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય માટે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રવાસમાં બાળકો, શિક્ષકો અને smcનાં બે સભ્યોએ ભાગ લીધો હતો.
0 Comments