Header Ads Widget

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલી રજુઆતને ધ્યાને લઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી.

  

વિવિધ પરીક્ષાઓ એક જ દિવસે ગોઠવવામાં આવતા વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં મુકાતા વિદ્યાર્થીઓની તકલીફ બાબતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલી રજુઆતને ધ્યાને લઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી.

Post a Comment

0 Comments