આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો અને બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા.#Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/X9k4v7oDmQ
— Collector & DM Navsari (@CollectorNav) April 20, 2024
આ લિંકમાં આપેલ લીસ્ટ સિવાયની કોઈ પણ સાઈટ મારા દ્વારા બનાવવામાં આવેલ નથી. SB KHERGAM BLOGGER
Copyright (c) 2023 SB KHERGAM All Right Reseved
0 Comments