લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા વલસાડ જિલ્લાના વિવિઘ જાહેર સ્થળોએ SVEEP ટીમ દ્વારા રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.@CEOGujarat @ECISVEEP @collectorvalsad #ElectionCommissionOfIndia pic.twitter.com/fgzBWdixqz
— DDO Valsad (@DDO_VALSAD) April 9, 2024
Valsad news: વલસાડ જિલ્લામાં વિવિઘ સ્થળોએ મતદાન જાગૃતિ માટે sveep અંતર્ગત રંગોળી કાર્યક્રમો યોજાયા.
તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા વલસાડ જિલ્લાના વિવિઘ જાહેર સ્થળોએ SVEEP ટીમ દ્વારા રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
0 Comments