રોહિત સમાજ BIG BASH LEAGUE - SEASON - 1 ટુર્નામેન્ટ નું આયોજન જેમ્સન ક્રિકેટ સ્ટેડિયમ રાનકુવા હરણગામ ખાતે કરવામાં આવ્યું હતું.
ઉદધાટન પ્રસંગે માજી કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ જીલ્લા પંચાયત નવસારીના પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતીરક્ષાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ હાજર રહ્યા હતા.
ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સાહેબે રોહિત સમાજના ખેલાડી ઓને તંદુરસ્ત અને ખેલદિલીથી ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થાય એવી શુભેચ્છા પાઠવી હતી.
0 Comments