Header Ads Widget

ખેરગામ કુમાર શાળામાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઊજવણી કરવામાં આવી.

   



ખેરગામ કુમાર શાળામાં ૭૪માં પ્રજાસત્તાક દિનની ઊજવણી કરવામાં આવી. ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ  સભ્ય શ્રી જગદીશભાઈ પટેલની દીકરી જીનલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું
શાળા પરિવાર તરફથી પ્રશિસ્ત પત્ર એનાયત કરવામાં આવ્યું  હતું. 






Post a Comment

0 Comments