Header Ads Widget

નવસારી ટીચર્સ પ્રિમિયર લીગમાં જલાલપોર અને ચીખલી તાલુકા વચ્ચે રમાયેલી મેચમાં રસાકસી બાદ ચીખલી ટીમ રનર્સઅપ બની.

 


તારીખ-૩૦-૧૨-૨૦૨૨ના દિને ચીખલી તાલુકા અને જલાલપોર તાલુકા વચ્ચે ફાઇનલ મેચમાં ખુબ જ રસાકસી અને રોમાંચક  માહોલ સર્જાયો હતો. આખરે ચીખલી તાલુકાની ટીમ જલાલપોર તાલુકા સામે ફકત 7 રનથી જીત દુર રહી જલાલપોર ટીમ વિજેતા અને ચીખલી ટીમ રનર્સઅપ બની હતી. 








Post a Comment

0 Comments